મોરબીવાસીઓ શોપિંગ માટે થઈ જાવ તૈયાર : આપના શહેરમાં ફરી એક વખત આવ્યો છે બ્રાન્ડેડ સેલ

 

એકદમ નવા કલેક્શન સાથે સેલનો પ્રારંભ :વિન્ટર અને વેડીંગ સ્પેશિયલ કલેકશનનું આકર્ષણ

મોરબી( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓના માનીતા એવા બ્રાન્ડેડ સેલ માં વિન્ટર કલેકશનમાં જેકેટ સ્વેટર પૂલ્લોવર,સ્લીવલેસ સ્વેટર હુડીઝ નો મોટો ખજાનો

મોરબીના કેનાલ ચોકડી પાસે બાલકેશ્વર મંદિરની સામે રવાપર પાસે આવેલ ઉમા હોલમાં બ્રાન્ડેડ સેલ ચાલુ છે. આ સેલમાં તમામ વસ્તુ બ્રાન્ડેડ છે. સેલમાં વેન્સ 399 થી અને એડીડાસ, નાઈકી, સ્કેચર્સ, રીબોક, પુમાના સૂઝ ઉપર 30થી 60 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.
બ્રાન્ડેડ ટી શર્ટ, શર્ટ અને ટ્રેક માત્ર રૂ. 999માં 4 પીસ મળે છે. આ સાથે સ્પોર્ટ્સ, ટ્રેક સૂટ, ટ્રેક વગેરે આઇટમો પણ મળે છે.

સેલમાં ખાસ વેડિંગ કલેકશન રાખવામાં આવ્યું છે. જેમાં કલરપ્લસ, પાર્ક એવન્યુ, રેયમન્ડ, પાર્કસ સહિતની બ્રાન્ડની શેરવાની, શૂટ, બ્લેઝર, ટ્રાઉઝર સહિતની આઇટમો છે.
વિન્ટર સ્પેશીયલ કલેક્શન પણ છે. જેમાં સ્વેટર, ઝીપર, હુડીઝ, પુલઓવરની વિશાળ વેરાયટી છે. હાલ તેમાં એકદમ નવું કલેકશન આવ્યું છે.

ઉપરાંત અહીં સ્વેટર રૂ. 599 થી અને ઝીપર, હુડીઝ પણ રૂ. 999 થી શરૂ થાય છે

સેલનો સમય સવારે 10થી રાત્રે 10 નો છે વર્તમાન સ્થિતિને ધ્યાને રાખીને સેલમાં તમામ તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે. તો એક વખત જરૂરથી સેલની મુલાકાત લેવા જેવી છે. વધુ વિગત માટે મો.નં.9028608281 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.