મોરબીના બિલિયા ગામની સીમમાં કેનાલમાં ડૂબી જતાં આધેડનું મોત

- text


મોરબી : મોરબી તાલુકાના બરવાળા અને બિલિયા ગામની વચ્ચે પસાર થતી મચ્છુ કેનાલમાં ડૂબી જતાં રફીકભાઈ ગનીભાઈ ચૌહાણ ઉ.55 રહે.પંચાસર રોડ મોરબી વાળાનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text