માળીયા (મી.): આજરોજ તારીખ 25 ડિસેમ્બર ને રવિવારના રોજ સોનલ બીજ હોય સોનલ બીજની ઉજવણી નિમિત્તે જસાપર ગામે સોનલ કૃપા યુવા ગ્રુપ દ્વારા અંદાજે 500 મજૂરોને ભોજન પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું અને સોનલ બીજની ઉજવણી કરાઈ હતી.