મોરબી: મોરબી-માધાપર નિવાસી મધુબેન મોહનભાઈ ડાભી (ઉં. વ. 60) તે મોહનભાઈ માવજીભાઈ ડાભી(મો.નં. 94262 69995)ના પત્ની, તે મહેશભાઈ મોહનભાઈ ડાભી (મો.નં. 98256 42164) તથા વિજયભાઈ મોહનભાઈ ડાભી (મો.નં. 99256 42164) ના માતાનું તારીખ 24-12-2022 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 26-12-2022 ને સોમવારના રોજ સાંજે 4 થી 6 કલાકે તેઓના નિવાસ સ્થાન, માધાપર મેઈન રોડ, રામજી મંદિર સામે, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.