મોરબી : મોરબીની નાગનાથ શેરીના નાકા પાસેથી સીટી એ ડિવિઝન પોલીસે એક્ટિવા મોટર સાયકલમાં રોયલ ચેલેન્જ વ્હીસ્કીની 6 બોટલ લઈને નીકળેલા નિરજરભાઈ દિલીપભાઈ ઓઝા નામના યુવાનને ઝડપી લઈ રૂપિયા 20 હજારનું એક્ટિવા અને 1800નો દારૂ મળી રૂપિયા 21,800નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.