હળવદ : હળવદ તાલુકાના નવી માલણયાદ ગામે રહેતા જયંતીભાઈ જીવણભાઈ પરમાર નામના વૃદ્ધ ટ્રેક્ટરની ટ્રોલી નીચે પડી જતા મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.