વાંકાનેર: ચંદુભાઈ પોપટલાલ કંટારીયા (ઉં.વ. 73) તે હિતેશભાઈ તથા સમીરભાઈના પિતા, તે ધાર્મિકના દાદાનું તારીખ 17-12-2022ના રોજ અવસાન થયું છે. જેમનું ઉઠમણું તારીખ 17-12-2022 ને શનિવારે સાંજે 4 થી 6 કલાકે લોહાણા મહાજન વાડી, દિવાનપરા મેઈન રોડ, વાંકાનેર મુકામે રાખવામાં આવ્યું છે. મોરબી અપડેટ.. આપણું મોરબી આપણાં સમાચાર... લાઈવ અને વિડિયો ન્યુઝ માટે મોરબી અપડેટનું નવું ફેસબુક પેજ Morbi Update Live ને લાઈક અને ફોલો કરો.. https://www.facebook.com/morbiupdatelive?mibextid=ZbWKwL