વાંકાનેર : વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર બાઈક લઈને જઈ રહેલા હરેશભાઇ મગનભાઈ દેગામાને ટ્રક નમ્બર જીજે - 12 - બીવી - 5211નંબરના ચાલકે હડફેટે લઈ ઇજાઓ પહોંચાડતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.