મોરબી : ચિલ્ડ્રન ડેવલોપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા મોરબીમાં આગામી તા.8 જાન્યુઆરીએ ઓપન ગુજરાત ડાન્સ કોમ્પિટિશન યોજાશે. અહીંની દશાશ્રીમાળી વણિક ભોજનશાળા ખાતે યોજાનાર આ સ્પર્ધામાં જોડાવા સંસ્થાના પ્રમુખ રામભાઈ મેહતાની યાદીમાં જણાવાયું છે. મોરબી અપડેટ.. આપણું મોરબી આપણાં સમાચાર... લાઈવ અને વિડિયો ન્યુઝ માટે મોરબી અપડેટનું નવું ફેસબુક પેજ Morbi Update Live ને લાઈક અને ફોલો કરો.. https://www.facebook.com/morbiupdatelive?mibextid=ZbWKwL