વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસ સરતાનપર રોડ ઉપર સેટ મેક્સ સીરામીક નજીકથી અનિરુદ્ધસિંહ દાનુભા ચૌહાણ નામના યુવાનને બ્લેક લેસ ત્રિપલ એક્સ રમની બોટલ કિંમત રૂપિયા 300 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.