મોરબી : મોરબીના બોરીયાપાટી વિસ્તારમાં આવેલ કેનાલમા ડૂબી જતાં શાંતુલાલ લાલરામ મિણા ઉ. 39, રહે.બોલસેશન કારખાનું, સરતાનપર રોડ, વાંકાનેર વાળાનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે. .