મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે મહેન્દ્રનગર વિસ્તારમાં ધર્મમંગલ સોસાયટીના લક્ષ્મીનારાયણ એપાર્ટમેન્ટના ફ્લેટમાં દરોડો પાડી અમેરિકન રોયલ ચેલેન્જ વ્હિસ્કીની એક બોટલ કિંમત રૂ.900 સાથે મૂળ ધ્રોલ તાલુકાના હજામચોરા ગામના દિવ્યરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાને ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.