રાઉન્ડ -1 સમય : - 09.00 ઉમેદવારો મળેલ મત (1) કાંતિલાલ અમૃતિયા - ભાજપ : 3622 (2) કાસમભાઈ સુમરા - બહુજન સમાજ પાર્ટી :- (3) જ્યંતિભાઈ જેરાજભાઈ પટેલ - કોંગ્રેસ : 3141 (4) પંકજભાઈ કાંતિલાલ રાણસરીયા - આમ આદમી પાર્ટી : 907 ભાજપના ઉમેદવાર 481 મતથી આગળ