તમામ સચોટ વિગતોની લાઈવ અપડેટ માત્ર એક લિંક ઉપરથી જ મેળવી શકાશે મોરબી : લોકશાહીનું પર્વ એવી વિધાનસભાની ચૂંટણીનું કાલે પરીણામ છે. ત્યારે મોરબી અપડેટ આ પરિણામની પળેપળની વિગતો આપતું રહેશે.તમામ સચોટ વિગતોની લાઈવ અપડેટ માત્ર એક લિંક ઉપરથી જ મેળવી શકાશે. કાલે ગુરૂવારે મહત્વનો દિવસ છે. મોરબી જિલ્લાની વિધાનસભા બેઠકમાં આગામી 5 વર્ષ સુધી કોણ પ્રતિનિધિત્વ કરવાનું છે તેનો જનાદેશ જાહેર થવાનો છે. ત્યારે પરિણામના દિવસના અલગ અલગ સમાચારો માટે અલગ અલગ લિંકની જગ્યાએ મોરબી અપડેટ એક જ લાઈવ લિંક લાવ્યું છે. જ્યાં પરિણામના તાજા અને સચોટ આંકડા અને સાથે તમામ સમાચારોની સતત અપડેટ મળશે. મોરબી જિલ્લાના લોકોને મોરબી, વાંકાનેર, ટંકારા સહિતની બેઠકોના પરિણામની તમામ લાઈવ અપડેટ એક જ જગ્યાએથી મળી રહેશે. જેમાં ન્યુઝ, ફોટા, વિડિયો સહિતની તમામ અપડેટ મળશે. નીચેની લીંક પર કલીક કરો..અને મેળવતા રહો પરિણામની અપડેટ..જોતા રહો મોરબી અપડેટનું આ લાઈવ પેઈજ.. https://morbiupdate.com/live/