મોરબી : મોરબી તાલુકાના ભરતનગર ગામે રહેતા કાંતિલાલ કાનજીભાઈ વાધારીયા ઉ.58 વાડીએ મૃત હાલતમાં મળી આવતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.