માળીયા : માળીયા મિયાણા તાલુકાના માણાબા ગામના પાટિયા નજીક જીજે - 13 - વી - 5524 નંબરની અતુલ શક્તિ રીક્ષા પલ્ટી જતા જાજાસર ગામના સમજુબેન ગંગારામભાઈ શીશણોદા ઉ.60 નામના મહિલાને ઇજાઓ પહોંચતા રીક્ષા ચાલક વિરુદ્ધ માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.