ટંકારા : રાજકોટ - મોરબી હાઇવે ઉપર ટંકારા તાલુકાના છતર નજીક બાઈક લઈને જઈ રહેલા રવજીભાઈ સવજીભાઈ મકવાણા નામના આધેડનું બાઈક સ્લીપ થઈ જતા ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે ટંકારા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.