65 પ્રકારની અવનવી વેરાયટીના ઢોસા ઉપલબ્ધ : સુરતીઓની ફેવરીટ સાઉથ ઇન્ડિયન આઈટમ હવે મોરબીવાસીઓને આપશે ચટાકો મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : સુરતનો સ્વાદ હવે મોરબીમાં મળશે. કારણકે મોરબીમાં આજે GJ-5 ફેન્સી ઢોસાનો ધમાકેદાર પ્રારંભ થયો છે. તો એક વખત અહીંનો સ્વાદ માણવા જરૂર પધારો. મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર MRF શો રૂમની બાજુમાં કામધેનુ ફન એન્ડ રિસોર્ટની સામે આજથી GJ-5 ફેન્સી ઢોસાનો શુભારંભ થયો છે. અહીં ચીઝ ચીલી, ઈટાલિયન, રજવાડી, દિલખુશ, પટિયાલા મૈસુર, કાજુ મૈસુર, પનીર ભુર્જી મૈસુર, મિક્સ વેજ મૈસુર, જીની રોલ, ગોટાડો સહિતની અવનવી 65 પ્રકારની વેરાયટીના ઢોસા ઉપલબ્ધ છે. સુરતીઓની ફેવરીટ સાઉથ ઇન્ડિયન આઈટમ હવે મોરબીવાસીઓને ચટાકો આપવાની છે. અહીંનો ટેસ્ટ એક વખત માણવા જેવો છે. તો આજે જ પધારો. વધુ વિગત માટે મો.નં.9800035135 મો.નં.7878399993 મો.નં.7211111143 અન્ય બ્રાન્ચ ગોવર્ધન ચોક - રાજકોટ કોઠારીયા - રાજકોટ મોટા વરાછા કામરેજ - સુરત અમરોલી - સુરત વેલંજા - સુરત યોગી ચોક - સુરત