માળિયા : માળીયા તાલુકાના રાસંગપરના પ્રજ્ઞાચક્ષુ મતદાર રાઘવજીભાઈ સનાળિયાએ પ્રજ્ઞાચક્ષુ હોવા છતા મતદાન કરી હર્ષની લાગણી વ્યક્ત કરી હતી. ઉપરાંત દરેક નાગરિકે અવશ્ય મતદાન કરવું જોઈએ તેવી ભારપૂર્વક વિનંતી પણ કરી હતી.