જિલ્લામાં સવારે 8 થી બપોરે 1 દરમિયાન થયેલા મતદાનની વિગત મોરબી - માળીયા ( 36.23 ટકા ) પુરુષ : 60870 - ટકાવારી 40.91 ટકા સ્ત્રી : 43059 - ટકાવારી 31.19 ટકા કુલ : 103929 - ટકાવારી 36.23 ટકા ટંકારા - પડધરી ( 40.81 ટકા ) પુરુષ : 59888 - ટકાવારી 46.72 ટકા સ્ત્રી : 41925 - ટકાવારી 34.56 ટકા કુલ : 101813 - ટકાવારી 40.81 ટકા વાંકાનેર - કુવાડવા ( 39.10 ટકા ) પુરુષ : 63318 ટકાવારી 43.57 ટકા સ્ત્રી : 46709 - ટકાવારી 34.32 ટકા કુલ : 110027 - ટકાવારી 39.10 ટકા