મોરબી: ઓટાડાના વતની સ્વ. નવલભાઈ મગનભાઈ દેસાઈની બીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિતે તેમના દીકરી અને જમાઈ દ્વારા સગર્ભાઓને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. દીકરી પ્રીતિબેન અક્ષયભાઈ મોરસણીયા અને જમાઈ અક્ષયભાઈ રમેશભાઇ મોરસણીયા તથા દીકરી કાજલબેન વિશાલભાઈ અઘારા અને જમાઈ વિશાલભાઈ જગદીશભાઈ અઘારા દ્વારા મોરબી સિવિલ હોસ્પિટલમાં સગર્ભાઓને ધાબળાઓનું વિતરણ કરવમા આવ્યું હતું.