મોરબીઃ મુ. મોટા ભેલા, હાલ. મોરબી નિવાસી જમનાબેન ગોવિંદભાઈ સરડવા (ઉં.વ. 95) તે કરમશીભાઈ ગોવિંદભાઈ સરડવા તથા દામજીભાઈ ગોવિંદભાઈ સરડવાના માતા, જગદીશભાઈ કરમશીભાઈ સરડવા તથા મુકેશભાઈ કરમશીભાઈ સરડવા તથા હાર્દિકભાઈ દામજીભાઈ સરડવાના દાદીનું તારીખ 27-11-2022 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 1-12-2022 ને ગુરુવારના રોજ સવારે 8 થી 10 કલાકે તેઓના નિવાસ સ્થાન રાંદલ કૃપા, બ્લોક નં-3, ગાયત્રીનગર-1, ઉમિયા ગરબી ચોક પાસે, રવાપર રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે.