મોરબી : મોરબી શહેરના શનાળા રોડ ઉપર સમયના ગેઇટ પાસેથી સીટી એ ડિવિઝન પોલીસે ભાવેશ મનસુખભાઇ ડાભી, રહે.ગોકુલનગર વાળાને વિદેશી દારૂની બે બોટલ કિંમત રૂપિયા 750 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.