પાર્ટી પ્લોટથી લઈને ડેકોરેશન અને સિક્યુરિટી સુધીની તમામ વ્યવસ્થા : ટૂંકમાં પ્રસંગની કોઈ જ ચિંતા નહિ રહે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓના પ્રસંગોને શાનદાર બનાવવા માટે રાધે પાર્ટી પ્લોટ ટૂંક સમયમાં શરૂ થઈ રહ્યો છે. જ્યાં એ ટુ ઝેડ વ્યવસ્થા કરી અપાશે. એટલે કોઈ પણ પ્રસંગ સહેજ પણ ચિંતા વગર યોજી શકાશે. મોરબીના પ્રખ્યાત એવા પિયુષ મંડપ સર્વિસ દ્વારા લીલાપર કેનાલ ચોકડી ખાતે રાધે પાર્ટી પ્લોટ નવા રંગ રૂપ સાથે સજ્જ થઈ રહ્યો છે. જે 1/1/2023 થી મોરબીવાસીઓની સેવામા ખુલ્લો મુકવામાં આવશે.અહીં પાર્ટી પ્લોટથી લઈને ડેકોરેશન અને સિક્યુરિટી સુધીની તમામ વ્યવસ્થા એક સ્થળેથી એટલે કે પિયુષ મંડપ સર્વિસમાંથી મળશે. પિયુષ મંડપ સર્વિસ દ્વારા લગ્ન પ્રસંગ માટે એ ટુ ઝેડ વ્યવસ્થા ખૂબ સારી રીતે તે પણ વ્યાજબી ભાવે કરી આપવામાં આવશે. જેથી દરેક પરિવારજનો અને સગા સ્નેહીઓ નિશ્ચિન્તપણે પ્રસંગને માણી શકશે. વધુ વિગત માટે પિયુષ મંડપ સર્વિસ પીયૂષભાઈ : 9825291449 ભાવેશભાઈ : 9712991449 મનોજ પટેલ : 9909080956 ઓમ પુજારા :9173144844