હળવદ : હળવદ તાલુકાના કોયબા ગામ નજીક જીજે - 13 - ઇઇ - 1003 નંબરના ટ્રેકટર ચાલકે રિક્ષાને ઠોકર મારતા રિક્ષામા બેઠેલા અમરસિંહ ધનજીભાઈ ભુરિયાના પત્ની અને તેમના 8 માસના બાળક અનમોલને ઇજાઓ પહોંચતા હળવદ પોલીસ મથકમાં ટ્રેકટર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.