મોરબી : મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર લાડલી પાર્ટી પ્લોટ નજીક બાઈક લઈને જઈ રહેલા જય મોહનભાઇ ચાવડાના બાઈક સાથે જીજે - 36 - એન - 8338 નંબરના મોટર સાયકલ ચાલકે અકસ્માત સર્જી ઇજાઓ પહોંચાડી નાસી જતા અકસ્માત અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.