મોરબી: મોરબી નિવાસી લલીતભાઈ દેવચંદભાઈ ચંદારાણા (ઉં. વ. 71) તે સ્વ. દેવચંદભાઈ મુળજીભાઈ ચંદારાણાના પુત્ર, તે સ્વ. અનસુયાબેનના પતિ, તે સ્વ. ભાવેશભાઈ, અમીષભાઈ (મો. નં.૯૩૭૪૬ ૭૨૦૮૧ / ૭૯૮૪૩ ૫૫૦૫૦) તેમજ પ્રિતીબેન ચેતનભાઇ પાટડીયાના પિતા, તે શિતલબેન તથા નિલીષાબેનના સસરા, તે રચિત તથા રિવાના દાદાનું તારીખ 21-11-2022 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 25-11-2022 ને શુક્રવારના રોજ 'જલારામ મંદિર’, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે 4-30 થઈ 5-30 સુધી રાખવામાં આવ્યું છે. પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે.