મોરબી : નવી પીપળી નિવાસી જીતેન્દ્રભાઈ મુળજીભાઈ જગોદણા તે મુળજીભાઈ વિરજીભાઈ જગોદણાના પુત્ર, દિનેશભાઈ તથા વિનોદભાઈના ભાઈનું તારીખ 20/11/2022 ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 24/11/2022 ને ગુરુવારે રાત્રે 8:00 થી 10:00 કલાક દરમ્યાન કાનજીભાઈ વીરજીભાઈ જગોદણાના નિવાસસ્થાન, નવી પીપળી મુકામે રાખવામાં આવ્યું છે.