મોરબીઃ મોરબીના ભડિયાદ કાંટે આવેલા હનુમાનજી મંદિરે અઘારા પરિવાર દ્વારા વિશ્વ શાંતિ માટે હવન કરવામાં આવ્યો હતો ભડિયાદના બટુકભાઈ બેચરભાઈ અઘારાના પરિવાર દ્વારા હનુમાનજી મંદિરે વિશ્વ શાંતિ માટે હવન કરાયો હતો અને સરકારી શાળાના બાળકોને બટુક ભોજન કરાવવામાં આવ્યું હતું.