મોરબી : મોરબી વિજય ટોકીઝ નજીક ખાખીની જગ્યામાં રહેણાંક મકાનમાં એલસીબી પોલીસે દરોડો પાડતા આરોપી કિશન નટવરલાલ કુબાવતના રહેણાંકમાથી રૂ. 520ની કિંમતની રોયલ ચેલેન્જ વ્હીસ્કીની એક બોટલ મળી આવતા હાજર નહિ મળી આવેલા આરોપી કિશન નટવરલાલ કુબાવત અને પથુભા દિલુભા ઝાલા વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો નોંધાવ્યો હતો.