મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીની પ્રખ્યાત સિરામીક કંપની કેરા વિટ્રીફાઇડ LLP માટે 7 જગ્યાઓ ઉપર ભરતી જાહેર કરવામાં આવી છે. એપોઇમેન્ટ માટે મો.નં. 9825212799 ઉપર વોટ્સએપ કરવાનો રહેશે. જે પણ સીલેક્ટ થશે તેમને રૂબરૂ એપોઇમેન્ટ માટે બોલાવવામા આવશે. મીનીમમ ૧ વર્ષ નો અનુભવ હોય તેમની જ ભરતી કરવાની હોય ફક્ત અનુભવી સ્ટાફે જ કોન્ટેકટ કરવાનો રહેશે. એક્સપોર્ટ માર્કેટીંગ- 2 ફીમેલ એક્સપોર્ટ કોર્ડીનેટર/આસીટન્ટ -લોડીંગ, પ્રોડકશન પ્લાનીગ અને ઓર્ડર મેનેજમેન્ટ-1 મેલ ડોમેસ્ટીક માર્કેટીંગ - ફીલ્ડ વર્ક -3 મેલ એકાઉન્ટીંગ-1 ફીમેલ એડ્રેસ કેરા વિટ્રીફાઇડ એલ.એલ.પી. નીચી માંડલ,હળવદ રોડ, મોરબી