મોરબી : સમસ્ત રઘુવંશી સમાજની એકતા અને અખંડીતતા માટે કાર્યરત રઘુવંશી ક્રાંતિ મંચના કેન્દ્રીય પ્રમુખ ડો.ધર્મેશભાઈ ઠક્કર, વરિષ્ઠ ઉપપ્રમુખ મહેશભાઈ નગદીયા, ઉપપ્રમુ મેહુલભાઈ નથવાણી, સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ સોનલબેન વસાણી, સૌરાષ્ટ્ર ઝોન ઉપપ્રમુખ ભાવીનભાઈ સેજપાલ દ્વારા રઘુવંશી ક્રાંતિ મંચ- મોરબી જીલ્લા ના પ્રમુખ તરીકે ભાવીન ગીરીશભાઈ ઘેલાણીની નિમણુંક કરવામાં આવી છે.