વિકાસ વિદ્યાલયમાં રહેતી બાળકીનું માતા સાથે મિલન કરાવીને તેને સોંપાઈ

- text


 

મોરબી : ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ વિકાસ વિદ્યાલયમાં આશરે એક મહિના પહેલા ચાઈલ્ડ લાઈન મારફતે બાળકી રાજનંદાને મૂકવામાં આવી હતી. જે બાળકીના વાલી વારસને શોધવા માટે ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ મોરબી તેમજ જિલ્લા બાળ સુરક્ષા એકમ મોરબી દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. આજરોજ બાળકીની માતા મળી આવેલ હતી. જે બાળકીનું ચાઈલ્ડ વેલ્ફેર કમિટી મોરબીની હાજરીમાં તેની માતા સાથે સુખદ મિલન કરાવવામાં આવ્યું છે.

- text

- text