વાંકાનેર : 67 વાકાનેર વિધાનસભા બેઠક ઉપર આજે અંતિમ દિવસે ઉમેદવારી નોંધાવવા ભારે ધસારો રહ્યો હતો. અત્યાર સુધીમાં આ બેઠક ઉપર 21 ઉમેદવારો નોંધાયા છે. (1) જીતેન્દ્ર કાંતિલાલ સોમાણી - ભાજપ (2 ફોર્મ ) (2) મનસુખભાઇ વાલજીભાઇ સેટાણીયા - ભાજપ (2 ફોર્મ ) ડમી (3) મહમદજાવિદ અબ્દુલ મુતલીબ પીરઝાદા - કોંગ્રેસ (2 ફોર્મ ) (4) સૈયદ ઇરફાન અહેમદ અબ્દુલ મુતલીબ પીરઝાદા - કોંગ્રેસ - ડમી (5) વિક્રમભાઈ વલ્લભભાઈ સોરાણી - આમ આદમી પાર્ટી (3 ફોર્મ ) (6) શૈલેષભાઇ ધિરજભાઈ ટોપીયા - આમ આદમી પાર્ટી - ડમી (7) ભુપેન્દ્ર કનુભાઈ સાગઠીયા - બહુજન સમાજ પાર્ટી (8) પ્રકાશભાઈ નારણભાઇ અજાડીયા - રાષ્ટ્રીય જનક્રાંતિ પાર્ટી (9) મહેબુબભાઇ જમાલભાઈ પીપરવાડીયા - અપક્ષ (10) જીતેશભાઇ રૂપાભાઇ સંતોલા - અપક્ષ (11) રાજેન્દ્રભાઇ બટુકભાઈ માંડવીયા - અપક્ષ (12) સાગર હમીરભાઇ ફાંગલીયા - અપક્ષ (13) રીતેશભાઈ મનસુખભાઇ પરસાણા - અપક્ષ (14) નરેન્દ્રભાઈ દેંગાડા - અપક્ષ (15) નરેન્દ્રસિંહ ઝાલા - અપક્ષ (16) નવીનભાઈ અમૃતભાઈ વોરા - અપક્ષ (17) મહેશકુમાર નરશીભાઈ ખંડેખા - અપક્ષ (18) હીનાબેન પ્રવીણભાઈ રૈયાણી - અપક્ષ (19) મેરામભાઇ કરમણભાઇ વરુ - અપક્ષ (20) વલ્લભભાઈ કરસનભાઈ વાઘેલા - અપક્ષ (21) રમેશભાઈ લવજીભાઈ ડાભી - અપક્ષ