ટંકારા : મોરબી જિલ્લાની 66 ટંકારા-પડધરી બેઠકમાં અત્યાર સુધીમાં 10 જેટલા ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા છે. હવે આગામી 17મીએ કેટલા ઉમેદવારો ચૂંટણી લડશે તેનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. (1) દુર્લભજીભાઈ દેથરીયા - ભાજપ (4 ફોર્મ ) (2) અરવિંદભાઈ વાસદડિયા - ભાજપ (ડમી) (3) લલિતભાઈ કગથરા - કોંગ્રેસ ( 4 ફોર્મ ) (4) સંજયભાઈ ભટાસણા - આમ આદમી પાર્ટી (3 ફોર્મ ) (5) પાંભર સાગર - આમ આદમી પાર્ટી(ડમી) (6) પ્રવીણભાઈ ચૌહાણ - બહુજન સમાજ પાર્ટી (7) મુસાભાઇ ચનાની - બહુજન સમાજ પાર્ટી (8) શૈલેષ પરમાર (વ્યવસ્થા પરિવર્તન પાર્ટી ) (9) મનીષભાઈ જાદવ - અપક્ષ (10) શહેનાઝ કાસમ સુમરા - અપક્ષ