મોરબી : મોરબી - વાંકાનેર હાઇવે ઉપર હોટલ રીંજન્ટા નજીક સર્વિસ રોડ ઉપર બંધ પડેલા ટ્રક પાછળ બાઈક અથડાતા ઝારખંડના વત્તની એવા તુરમ રીંગો કોડા ઉ.27 નામના યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.