મોરબી : 65 મોરબી- માળિયા વિધાનસભા બેઠકમાં અત્યાર સુધીમાં 31 જેટલા ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા છે. હવે આગામી 17મીએ કેટલા ઉમેદવારો ચૂંટણી લડશે તેનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. (1) કાંતિલાલ અમૃતિયા - ભાજપ (4 ફોર્મ ) (2) લાખાભાઇ જારીયા - ભાજપ (ડમી) (3) જ્યંતિભાઈ જેરાજભાઈ પટેલ - કોંગ્રેસ (3 ફોર્મ ) (4) રાજન જ્યંતિભાઈ પટેલ - કોંગ્રેસ (ડમી ) (5) પંકજભાઈ રાણસરીયા - આમ આદમી પાર્ટી (6) વસંતભાઈ ગોરીયા - આમ આદમી પાર્ટી (7) કાસમભાઈ સુમરા - બહુજન સમાજ પાર્ટી (8) પરબતભાઇ આહીર - અપક્ષ (9) અશ્વિનકુમાર હરિભાઈ ટુંડીયા - અપક્ષ (10) મેઘજીભાઈ રામજીભાઈ વડગાસીયા - અપક્ષ (11) રાજ દેવાયતભાઈ ખાંભરા - અપક્ષ (12) ગોપાલભાઈ દેવાભાઇ રાતડીયા - અપક્ષ (13) નિરુપાબેન નટવરલાલ માધુ - અપક્ષ (14) ફારૂકભાઈ અબ્દુલભાઇ જામ - અપક્ષ (15) મહેશભાઈ ધનજીભાઈ જાદવ - અપક્ષ (16) ગુલામહુસેનભાઈ હાસમભાઇ સુમરા - અપક્ષ (17) ગોપાલભાઈ વિનુભાઈ સીતાપરા - અપક્ષ (18) બળવંતભાઈ નથુભાઈ શેખવા - અપક્ષ (19) અનિલભાઈ છગનભાઇ અંબાલીયા - અપક્ષ (20) હસન અબુભાઈ મોવર - અપક્ષ (21) સિરાજ અમીરઅલી પોપટિયા - અપક્ષ (22) અકબરભાઈ હુસેનભાઇ જેડા - અપક્ષ (23) આરીફ મહંમદહુસેન ઓરમ - અપક્ષ (24) દાઉદશા રહેમાનશા શાહમદાર - અપક્ષ (25) ગુલામહુશેન હનીફભાઇ મોવર - અપક્ષ (26) વિવેક જયંતીલાલ મીરાણી - અપક્ષ (27) હાજીભાઇ મામદભાઈ સુમરા - અપક્ષ (28) ઇકબાલભાઇ હુસેનભાઇ કટિયા - અપક્ષ (29) આરીફ અબ્દુલભાઇ સલોત - અપક્ષ (30) અશ્વિનભાઈ ગોવિંદભાઇ ચાવડા - અપક્ષ (31) ભવાનભાઈ પ્રેમજીભાઈ કંઝારિયા - અપક્ષ