હળવદ : હળવદ - ધ્રાંગધ્રા વિધાનસભા બેઠક ઉપર કુલ 18 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. જેમાં ભાજપ, કોંગ્રેસ ઉપરાંત બસપા, આપ સહિતના પક્ષો અને અપક્ષો મેદાનમાં ઉતર્યા છે. છત્રસિંહ શંકરભાઇ ગુંજારીયા - ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ ધીરજલાલ દમાભાઈ પટેલ- ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ ચૌહાણ જેરામભાઈ ગોવિંદભાઇ- અપક્ષ વિજયકુમાર દિલીપભાઈ ચાવડા- અપક્ષ મકવાણા ગોવિંદભાઇ લાલાભાઈ- અપક્ષ સોલંકી કિશોરભાઈ હરજીભાઈ- અપક્ષ સમ્રાટ જયરાજ પ્રભુભાઈ -બસપા પરમાર કાનજીભાઈ ગોવિંદભાઇ -બહુજન મુક્તિ પાર્ટી પરમાર રાજુબેન રવીન્દ્રભાઈ- અપક્ષ સુરેલા લાલજીભાઈ ખોડાભાઈ- અપક્ષ પ્રકાશ પરસોત્તમભાઈ વરમોરા- ભાજપ કાંતિલાલ ડાયાલાલ પટેલ -ભાજપ મકવાણા શાંતિલાલ પમાભાઈ- અપક્ષ પરમાર પ્રદીપભાઈ ભગવાનજીભાઈ -અપક્ષ બોબડા નાઝીરહુસેન ગુલાબભાઈ- અપક્ષ મકવાણા ઉકાભાઈ અમરાભાઈ- અપક્ષ વાઘજીભાઈ કરશનભાઈ કૈલા- આપ ચાંદીલાલ ઈશ્વરભાઈ મોરી - આપ