મોરબી: મોરબીના જૈનીલ પટેલે સાતમી N.L. pandiyar ઇન્ટરનેશનલ FIDE રેટિંગ ટુર્નામેન્ટમાં પાંચમો ક્રમાંક મેળવીને સમગ્ર મોરબી અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. આ સિદ્ધિ બદલ જૈનીલને શુભેચ્છાઓ મળી રહી છે.