મોરબી : મુળ રવાપર હાલ મોરબી નિવાસી પરસોત્તમભાઈ મોતીલાલ તલસાણીયા (ઉ.વ.89) તે નર્મદાબેનના પતિ, તે વ્રજલાલના મોટાભાઈ, તે કાંતિભાઈ (94269 52697), કૌશિકભાઇ (99251 88607) અને દિલીપભાઈના પિતા, તે રાજન, અમિત અને ભાર્ગવના દાદા તેમજ સ્વ.દેવજીભાઈ લવજીભાઈ વઘાડિયા (નાગડાવાસ વાળા)ના જમાઈનું તારીખ 11/11/2022ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 14/11/2022 ને સોમવારે સાંજે 3:30 થી 5:30 કલાક દરમિયાન શ્રી વિશ્વકર્મા ગુર્જર સુથાર વાડી યુનિટ-1, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. સસરા પક્ષનું બેસણું સાથે રાખેલ છે.