1999 માં 5 ટી-શર્ટ 1799 માં 3 શર્ટ 2399 માં 3 ફોર્મલ પેન્ટ 2999 માં 3 જીન્સ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના ટ્રેન્ડી ફેશનમાં મેન્સ અને લેડીઝ વેરમાં ધમાકેદાર ઓફર્સ મુકવામાં આવી છે. અહીં એકદમ નવું કલેક્શન પણ આવી ગયું છે. તો આજે જ ખરીદી કરવા પધારો અને ઓફર્સનો લાભ મેળવો. મોરબીના રવાપર રોડ ઉપર ચકિયા હનુમાન મંદિરની સામે રોયલ કોમ્પલેક્ષમાં ટ્રેન્ડી ફેશન કાર્યરત છે. જ્યાં લેડીઝ અને મેન્સ વેરની વિશાળ વેરાયટી મળે છે. અહીં લેડીઝ વેરમાં ક્રોપ ટોપ, સરારા પૈર, પેન્ટ પૈર, કુર્તી દુપટ્ટા, ફેન્સી કુર્તી, શોર્ટ કુર્તા સહિતની આઇટમો 10 ટકાના ડિસ્કાઉન્ટ સાથે મળે છે. આ ઉપરાંત મેન્સ વેરમાં પણ ધમાકા ઓફર છે. જેમાં 1999 માં 5 ટી-શર્ટ, 1799 માં 3 શર્ટ, 2399માં 3 ફોર્મલ પેન્ટ અને 2999માં 3 જીન્સ આપવામાં આવી રહ્યા છે. તો આજે જ ખરીદી કરવા પધારો. અવનવી વેરાયટી જોવા ઇન્સ્ટાગ્રામ ઉપર ફોલો કરો લેડીઝ વેર https://www.instagram.com/invites/contact/?i=1nmmxwtajfh7p&utm_content=ni1sba1 મેન્સ વેર https://www.instagram.com/inv વધુ વિગત માટે મો.નં.97276 30143