મોરબી : માળીયા તાલુકાના વર્ષામેડી ગામે મહારાજા સોલ્ટ વર્ક્સ નામના કારખાનાના તળાવમાં અજાણ્યા આધેડની લાશ પડી હોવાનું જાહેર થતા પોલીસ તપાસમાં મૃતક વવાણીયા ગામના જગદીશભાઈ શંકરભાઇ પારધી હોવાનું ખુલતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.