સનરાઈઝ ગ્રુપનું નવું નઝરાણું : બિલ્ડીંગની આગળ જ વિશાળ પાર્કિંગ સ્પેશ : લિફ્ટ તેમજ દરેક ફ્લોર ઉપર ફ્રેશરૂમની સવલત : બુકીંગ શરૂ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના પ્રાઈમ લોકેશનમાં સનરાઈઝ માર્કેટ આકાર લઈ રહી છે. જેમાં 33 શોપ અને 5 કોર્પોરેટ ઓફિસનું નિર્માણ થઈ રહ્યું છે. આ બિલ્ડીંગ અનેક સુવિધાઓથી સજ્જ હોય અહીં શોપ કે કોર્પોરેટ ઓફિસ વસાવવા જેવી છે. મોરબી-ઘુનડા રોડ ઉપર ફ્લોરા-11 પાસે રવાપર રેસિડેન્સી સામે સનરાઈઝ ગ્રુપ નવુ નઝરાણું લઈને આવ્યું છે. અહીં સનરાઈઝ માર્કેટનું નિર્માણ કાર્ય હાલ પુરજોશમાં ચાલી રહ્યું છે. અહીં 3 ફ્લોર છે. જેમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં 11 શોપ, ફર્સ્ટ ફ્લોરમાં 11 શોપ, સેકન્ડ ફ્લોરમાં 11 શોપ અને થર્ડ ફ્લોરમાં 5 કોર્પોરેટ ઓફિસ બનાવવામાં આવશે. આ બિલ્ડીંગનું ખાસ રજવાડી એલીએશન આકર્ષણનું કેન્દ્ર છે. અહીં લિફ્ટ, ફ્લોર વાઇઝ કોમન ટોયલેટ, પાર્કિંગ સ્પેશ સહિતની અનેક સવલતો છે. હાલ અહીં શોપ અને ઓફિસનું બુકીંગ શરૂ થઈ ગયું છે. તો પ્રાઈમ લોકેશનમાં આપનો વ્યવસાય શરૂ કરવાની આ સુવર્ણ તકનો લાભ લ્યો. વધુ વિગત તથા બુકીંગ માટે સંપર્ક કરો મો.નં. 9879715808