મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ફુલ્લી લકઝરી સંપૂર્ણ સુવિધાવાળા ફ્લેટ લેવા ઇચ્છુક મોરબીવાસીઓ માટે સુવર્ણ તક આવી છે. શહેરના શ્રેષ્ઠ લોકેશનમાં તમામ સુવિધાઓથી સજ્જ ફ્લેટનું નિર્માણ થયું છે. જેના 3 BHKના ફ્લેટ રેડી પઝેશનમાં છે. અહીં ગ્રાઉન્ડ ફ્લોરમાં કાર પાર્કિંગ તથા પ્રથમ ફ્લોરના બાઇક પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ સાથે ફર્સ્ટ ફ્લોર ઉપર ફંક્શન હોલની પણ સવલત અપાઈ છે. અહીં ડબલ લિફ્ટ, જનરેટર, સીસીટીવી કેમેરા સહિતની અનેક સવલતો છે. વધુ વિગત માટે તથા બુકીંગ માટે મો.નં. 9824866698 ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.