મોરબી : મોરબી - માળીયા હાઇવે ઉપર હરિપર નજીક ડમ્પર નંબર જીજે - 12 - બીવાય - 9802ના ચાલક સુરેશ નથુભાઈ સેલાણીએ આગળ જઈ રહેલ કચ્છ પોલીસની બોલેરો નંબર જીજે - 18 - જીબી - 5672 અને ટવેરા કાર નંબર જીજે - 06 - એચએસ - 1042ને હડફેટે લઈ ઠોકર મારતા પોલીસની બોલેરો ગાડીના ચાલક પનાભાઈ અજેશીભાઈ સેંગલે માળીયા પોલીસ મથકમાં ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.