મોરબી : ઝૂલતા પુલ દુર્ઘટનાના હતભાગીઓને શ્રદ્ધાંજલિ આપવા શહેરના અવની રોડ ઉપર આવેલ ઉમા પાર્ક સોસાયટીમાં શોક સભા યોજવામાં આવી હતી. જેમાં સ્થાનિકોએ શોક પાડી 135 જેટલા મૃત આત્માઓની શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરી હતી.