મોરબી: મોરબી નિવાસી મધુબેન મહાદેવભાઇ ઉટવાડિયા તે સ્ટુડિયો જય શક્તિ અને મિતુલ પ્રાથમિક શાળા વાળા મહાદેવભાઇ ધનજીભાઈ ઉટવાડિયાના (મો.નં. 98253 58978) ધર્મપત્ની, તે તેજસભાઈ (મો.નં. 98255 48343) અને મિતુલભાઈ (મો.નં. 94266 40915)ના માતા, તે હેતલબેન તથા પૂજાબેનના સાસુનું તારીખ 5-11- 2022 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું અને પિયર પક્ષની સાદડી તારીખ 7-11-2022 ને સોમવારના રોજ બપોરે 3 થી 6 કલાકે શ્રી વરિયા મંદિરની વાડી, સો ઓરડી, મોરબી-2 ખાતે રાખવામાં આવ્યું છે.