મોરબી : મુ. દાદાશ્રીનગર, હાલ મોરબી નિવાસી ગોકળભાઇ રૂડાભાઈ અઘારા(ઉ.વ. 104) તે ત્રિભોવનભાઇ(93773 21225), દયારામભાઈ(94282 64701), વસંતભાઈ(99780 60455)ના પિતાનું તા. 6 ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતની ઉત્તરક્રિયા તા. 17 ને ગુરુવારે તેમના નિવાસ સ્થાન ઉમા હાઈટ્સ, શક્તિ ટાઉનશીપ -2, રવાપર ધુનડા રોડ, મોરબી ખાતે રાખેલ છે