હળવદ : હળવદ શહેરના રાણેકપર રોડ ઉપર પોલીસે દરોડો પાડી વિદેશી દારૂની 180 મીલી ની 10 બોટલ કિંમત રૂપિયા 1000 સાથે સાગરભાઈ નવઘણભાઈ ઉડેચા, રહે. રાણેકપર તા.હળવદ વાળાને ઝડપી લીધો હતો જ્યારે આરોપી રાજેશભાઈ નવઘણભાઈ ઉડેચા રહે.રાણેકપર વાળો હાજર નહિ મળી આવતા પોલીસે બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી..