મોરબીઃ ઝૂલતા પુલ દુર્ઘટનાના મૃતકોને મોટા દહિંસરા ક્ષત્રિય યુવા ગ્રુપ તલવારબાજી ટીમ દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. મોટા દહિંસરા ક્ષત્રિય યુવા ગ્રુપ તલવારબાજી ટીમ દ્વારા મૃતકોના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી.